Open in app

ગુલાબ જાંબુ વીથ રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  70 min
પીરસવું  6 people
Rani Soni20th Jul 2018

Gulabjamun with Rabdi ના વિશે

Ingredients to make Gulabjamun with Rabdi in gujarati

  • ગુલાબ જાંબુ નો માવો 2 કપ
  • 1/2 કપ મેંદો
  • 6 ચમચી દૂધ
  • ઘી તળવા જરૂર મુજબ
  • બેકીંગ સોડા ચપટી
  • બદામ 1 સમારેલ સજાવટ માટે
  • 3 ગુલાબ ની પાંદડી
  • ચાસણી માટેઃ
  • 2 કપ પાણી
  • 1.5 કપ ખાંડ
  • એલચીનો પાવડર ચપટી
  • ચપટી કેસર
  • રબડી માટે:
  • 1 લિટર દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 1/4 નાની ચમચી એલચી પાવડર

How to make Gulabjamun with Rabdi in gujarati

  1. ચાસણી બનાવવાની રીતઃ પાણી, ખાંડ, એલચી અને કેસર મિક્સ કરો.
  2. આ મિક્સરને ગેસ પર ચડાવી તે ચાસણી જેવુ ગાઢ બને ત્યાં સુધી ગરમ કરો.
  3. ગુલાબજાંબુ માટે એક,બે કે ત્રણ તારની ચાસણી બનાવવાની જરૂર નથી.હલાવો અને ગેસ બંધ કરી દો.
  4. ગુલાબ જાંબુનો માવો ,મેંદો અને સોડાને બાઉલમાં ભેગા કરો અને દૂધ થી સોફટ લોટ બાંધો.
  5. તેમાંથી નાના નાના બોલ્સ બનાવો.
  6. ઘી ગરમ કરો અને પછી ગેસ ધીમો કરી દો.
  7. ગુલાબ જાંબુના બૉલ્સ તેલમાં નાંખીને તેને ધીમે તાપે તળો
  8. જ્યારે બૉલ્સ સોનેરી રંગના થઈ જાય ત્યારે તેને બહાર કાઢી ચાસણીમમાં નાંખી દો.
  9. 2 કલાક માટે ગુલાબજાંબુને ચાસણીમાં રાખો.
  10. રબડી બનાવવા: પેનમાં દૂધ ઉકાળવા મૂકો જ્યારે દૂધ ઉકાળવા નું શરૂ થઈ જયારે ત્યારે 2-4 મિનિટના સમયાંતરે હલાવતા રહો
  11. દૂધની માત્રા 1/2 જેટલી થાય ત્યાં સુધી ઉકાળો
  12. ખાંડ ઉમેરો અને મિકસ કરો એલચી પાવડર ઉમેરો
  13. મિશ્રણ ને સારી રીતે મિકસ કરો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો તેને રેફ્રિજરેટ કરો.
  14. પીરસતી વખતે બાઉલ માં રબડી લઈ ગુલાબ જાંબુ મુકી બદામ,ગુલાબ ની પાંદડી થી સજાવો
  15. તૈયાર છે ગુલાબ જાંબુ વીથ રબડી

Reviews for Gulabjamun with Rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gulabjamun with Rabdi in gujarati

  • ગુલાબ જાંબુ

    1 likes
  • સુજીના ગુલાબ જાંબુ

    0 likes
  • રોટી ના ગુલાબ જાંબુ

    6 likes
  • બ્રેડના ગુલાબ જાંબુ

    4 likes
  • માવા બોલ વીથ કેસર રબડી

    1 likes
  • ગુલાબ જામુન વીથ કેક ઈન જાર

    3 likes