Open in app

દહીંવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Kavi Nidhida20th Jul 2018

Dahibade ના વિશે

Ingredients to make Dahibade in gujarati

  • ¾ કપ તુવર દાળ,
  • ¾ કપ મગ દાળ ફોતરા વાળી કે છડી
  • ¾ કપ અડદ દાળ ફોતરા વાળી કે છડી
  • ¾ કપ ચણા દાળ,
  • ¾ કપ મસૂર દાળ અથવા ચોલા દાળ
  • 750 ગ્રામ દહીં
  • મીઠુ સ્વાદ મુજબ
  • 2 મોટી ચમચી આદુ મરચાં પેસ્ટ
  • 2 ચમચી શેકેલ જીરા પાવડર
  • 2 ચમચી લાલ મરચું
  • 3 મોટા ચમચા ખાંડ
  • 1 કપ ખજૂર _ આમલી ની ચટની
  • 4 ટેબલ સ્પૂન લીલી ચટની
  • 1 કપ સેવ
  • કોથમીર
  • તળવા માટે તેલ

How to make Dahibade in gujarati

  1. બધી દાળ મિક્સ કરીને 3 કલાક પલાળી દો
  2. પાણી નીતારી ને મિક્સર માં ક્રશ કરી લો
  3. ક્રશ કરતી વખતે થોડું દહીં નાખવું
  4. 4 કલાક રેહવા દો,
  5. તેમાં આદુ મરચાં પેસ્ટ અને મીઠુ નાખવું
  6. અને ગરમ તેલ માં તેજ આંચ પર તળી લો
  7. તળેલા વડા ને છાશ અને પાણી ના મિશ્રણમાં નાખી દબાવી ને કાઢી લો
  8. દહીં માં મીઠું, ખાંડ અને જીરૂ નાખી વલોવી લૉ
  9. એક પ્લેટ માં વડા મુકી ઉપર દહીં પાથરો
  10. એના પર ખાટીમીઠી અને લીલી ચટની રેડો,
  11. ઉપર સેવ અને કોથમીર ભભરાવી પીરસો

Reviews for Dahibade in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahibade in gujarati

  • દહીંવડા

    7 likes
  • દહીંવડા

    11 likes
  • દહીંવડા

    4 likes
  • દહીંવડા

    0 likes
  • દહીંવડા

    0 likes
  • કલરફૂલ દહીંવડા

    4 likes