Open in app

અવધી ઠેકૂવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2880 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  8 people

Awadhi thekua ના વિશે

Ingredients to make Awadhi thekua in gujarati

  • મેંદો 500 ગ્રામ
  • દૂધ લોટ બાંધવા
  • ખાંડ 500 ગ્રામ
  • ખમણેલૂ નારીયેળ 1 કપ
  • કતરેલા કાજૂ,બદામ,મખાણા 1 કપ
  • તેલ તળવા

How to make Awadhi thekua in gujarati

  1. મેંદામા તેલ સિવાય બધી સામગ્રી ઉમેરી નરમ લોટ બાંધો.
  2. ઢાકીને 1 2 દિવસ રાખો.
  3. મોટો લૂવો લઇ પૂૃરી વણી ગરમ તેલમા તળી લો.

Reviews for Awadhi thekua in gujarati (0)

No reviews yet.

Recipes similar to Awadhi thekua in gujarati

  • અવધી ફીરની

    0 likes