હોમ પેજ / રેસિપી / અવધી ઠેકૂવા

Photo of Awadhi thekua by safiya abdurrahman khan at BetterButter
762
0
0.0(0)
0

અવધી ઠેકૂવા

Jul-20-2018
safiya abdurrahman khan
2880 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અવધી ઠેકૂવા રેસીપી વિશે

દૂધ સાથે લઈ શકો છો.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • અવધી
  • તળવું
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 8

  1. મેંદો 500 ગ્રામ
  2. દૂધ લોટ બાંધવા
  3. ખાંડ 500 ગ્રામ
  4. ખમણેલૂ નારીયેળ 1 કપ
  5. કતરેલા કાજૂ,બદામ,મખાણા 1 કપ
  6. તેલ તળવા

સૂચનાઓ

  1. મેંદામા તેલ સિવાય બધી સામગ્રી ઉમેરી નરમ લોટ બાંધો.
  2. ઢાકીને 1 2 દિવસ રાખો.
  3. મોટો લૂવો લઇ પૂૃરી વણી ગરમ તેલમા તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર