Photo of Brushetta by Dipika Ranapara at BetterButter
242
1
0.0(0)
0

બૃશેટા

Jul-20-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બૃશેટા રેસીપી વિશે

બૃશેટા એટલે ઇટાલીયન બ્રેડ ને બટર કે ઓલીવ ઓઈલ સાથે , જુદા જુદા ટોપીંગ સાથે ગ્રીલ કરેલી સ્વાદિષ્ટ વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઇટાલીયન બ્રેડ લોફ
  2. 1ટેબલ સ્પૂન બટર
  3. 1/4 કપ ટોમેટો કેચઅપ
  4. 1 કપ ખમણેલું બીટ
  5. 1ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલાં મરચાં
  6. 1ટેબલ સ્પૂન ઓરેગાનો
  7. 1ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચીઝ જરુરીયાત મુજબ છીણેલુ

સૂચનાઓ

  1. ઇટાલીયન બ્રેડ લોફ ને ક્રોસ માં કાપવી.
  2. ટામેટા કેચઅપ સ્પ્રેડ કરવો.
  3. ખમણેલું બીટ અને ઝીણા સમારેલા લીલાં મરચાં સ્પ્રેડ કરવા.
  4. મીઠું પ્રમાણસર અને ચપટી ઓરેગાનો અને ચપટી ચીલી ફ્લેક્સ નાખી સ્પ્રેડ કરવા.
  5. ચીઝ સ્પ્રેડ કરી પ્રી હીટેડ ઓવનમાં બટર સાથે 180' પર 3મીનીટ માટે ગ્રીલ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર