Open in app

આઈસ્ક્રીમ ના પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Apeksha's Kitchen20th Jul 2018

ice-cream pakode ના વિશે

Ingredients to make ice-cream pakode in gujarati

  • વેનિલા આઈસ્ક્રીમ
  • 4 બ્રેડની સ્લાઈસ
  • 1 વાટકી મેંદો
  • બ્રેડ ક્રમ
  • તળવા માટે તેલ
  • ચોકલેટ સિરપ

How to make ice-cream pakode in gujarati

  1. વેનિલા આઈસ્ક્રીમ લઈ તેને ગોલ આકાર આપી 8 કલાક માટે ફ્રીઝર માં સેટ કરવા માટે મુકો.
  2. બ્રેડની સ્લાઈસ લઈ તેની કિનારી કાઢી નાખવી. આ કિનારા ને વેસ્ટ ના કરતા તેની બ્રેડ ક્રમ બનાવી લો.
  3. સ્લાઈસ ને પાણીમાં પલાળી તેનું બધુંજ પાણી કાઢી નાખવું.
  4. અવે તેમા તૈયાર કરેલ આઈસ્ક્રીમનો બોલ મુકવો.
  5. અને નીચે મુજબ પેક કરી ને ફરીથી 2 કલાક માટે ફ્રીઝર માં મુકો.
  6. મેંદામાં પાણી ઉમેરવું અને તેની પેસ્ટ બનાવી. 2 કલાક પછી તૈયાર આઈસ્ક્રીમના બોલને મેદાની પોસ્ટમાં ડુબાડો
  7. અને પછી બ્રેડ ક્રમથી કોટ કરી ફરી 2 કલાક માટે ફ્રીઝર માં મુકો.
  8. 2 કલાક પછી આઈસ્ક્રીમ ને ફ્રીઝર માથી કાઢી ને ગરમ તેલમાં 1 મિનિટ માટે ફ્રાય કરી લો.
  9. ચોકલેટ સિરપ અને મનપસંદ ટોપિંગ નાખી ગરમાગરમ અને ઠંડી ઠંડી સર્વ કરો.

Reviews for ice-cream pakode in gujarati (0)

No reviews yet.

Recipes similar to ice-cream pakode in gujarati

  • પકોડા

    1 likes
  • કઢી પકોડા

    2 likes
  • આઈસ્ક્રીમ

    0 likes
  • પનીર પકોડા

    2 likes
  • મીઠા પકોડા

    1 likes
  • સુજી ના વડા

    6 likes