હોમ પેજ / રેસિપી / આઈસ્ક્રીમ ના પકોડા

Photo of ice-cream pakode by Apeksha's Kitchen at BetterButter
742
2
0.0(0)
0

આઈસ્ક્રીમ ના પકોડા

Jul-20-2018
Apeksha's Kitchen
240 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આઈસ્ક્રીમ ના પકોડા રેસીપી વિશે

ખુબ અલગ અને સ્વાદિષ્ટ પકોડા. બહારથી ગરમાગરમ અને અંદરથી ઠંડી ઠંડી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. વેનિલા આઈસ્ક્રીમ
  2. 4 બ્રેડની સ્લાઈસ
  3. 1 વાટકી મેંદો
  4. બ્રેડ ક્રમ
  5. તળવા માટે તેલ
  6. ચોકલેટ સિરપ

સૂચનાઓ

  1. વેનિલા આઈસ્ક્રીમ લઈ તેને ગોલ આકાર આપી 8 કલાક માટે ફ્રીઝર માં સેટ કરવા માટે મુકો.
  2. બ્રેડની સ્લાઈસ લઈ તેની કિનારી કાઢી નાખવી. આ કિનારા ને વેસ્ટ ના કરતા તેની બ્રેડ ક્રમ બનાવી લો.
  3. સ્લાઈસ ને પાણીમાં પલાળી તેનું બધુંજ પાણી કાઢી નાખવું.
  4. અવે તેમા તૈયાર કરેલ આઈસ્ક્રીમનો બોલ મુકવો.
  5. અને નીચે મુજબ પેક કરી ને ફરીથી 2 કલાક માટે ફ્રીઝર માં મુકો.
  6. મેંદામાં પાણી ઉમેરવું અને તેની પેસ્ટ બનાવી. 2 કલાક પછી તૈયાર આઈસ્ક્રીમના બોલને મેદાની પોસ્ટમાં ડુબાડો
  7. અને પછી બ્રેડ ક્રમથી કોટ કરી ફરી 2 કલાક માટે ફ્રીઝર માં મુકો.
  8. 2 કલાક પછી આઈસ્ક્રીમ ને ફ્રીઝર માથી કાઢી ને ગરમ તેલમાં 1 મિનિટ માટે ફ્રાય કરી લો.
  9. ચોકલેટ સિરપ અને મનપસંદ ટોપિંગ નાખી ગરમાગરમ અને ઠંડી ઠંડી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર