Open in app

રસ મલાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
vijay laxmi Vyas20th Jul 2018

Ras mlai ના વિશે

Ingredients to make Ras mlai in gujarati

  • 500 -મિલી દૂધ, 
  • પનીર ટીક્કી બનાવવા -500 મિલી દૂધ
  • લીંબુ દૂધ ફાળવા માટે -3-4બુંદ
  • ખાંડ સ્વાદાનુસાર
  • સજાવવા માટે ડ્રાઈ ફ્રુઈટ
  • એલચી પોઉંદર -૧/૪ટીસપૂન

How to make Ras mlai in gujarati

  1. સોંથી પહેલા તમે દૂધ માં લીંબુ નાખી ફાડી નાખો.
  2. ફાટેલા દૂધ ને છાની લો.
  3. અને છેને ના ફેંટો.
  4. એવો ફેંટો કે ચીકણો થઈ જાય.
  5. હવે આ છેને ની નાની નાની ટિકકિયા બનાવી લો
  6. ૧કપ ખાંડ અને ૩કપ પાણી ઉકાળી લો
  7. ઉકળતા પાણી માં ટિકકિયા નાખી ૫-૭ મિનિટ ઉકાળો
  8. ૫૦૦ મિલી દૂધ ને અડધા કલાક સુધી ધીમો તાપ કરીને ઉકળવા દેવાનું
  9. ખાંડ ,એલચી પોઉંદર અને કેસર નાખી ને ઉકાળો
  10. તેમાં અડધું લીટર દૂધ ભેળવો અને સ્વાદાનુસાર ખાંડ નાખો
  11. એક બોલમાં ટિકકિયા રાખી ચમચાથી રબડી નાખી દેવાનું
  12. ડ્રાય ફ્રુટથી સજાવો અને સર્વ કરો

Reviews for Ras mlai in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ras mlai in gujarati

  • મલાઈ લાડુ

    4 likes
  • મલાઈ કોફતા

    907 likes
  • મલાઈ સંદેશ

    4 likes
  • મલાઈ કોફતા

    2 likes
  • મલાઈ પરાઠા

    2 likes
  • મલાઈ ફુલ્ફી

    1 likes