સાબુદાણા ની ખીર | Sabudana ki khir Recipe in Gujarati

ના દ્વારા vijay laxmi Vyas  |  20th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sabudana ki khir by vijay laxmi Vyas at BetterButter
સાબુદાણા ની ખીરby vijay laxmi Vyas
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

About Sabudana ki khir Recipe in Gujarati

સાબુદાણા ની ખીર વાનગીઓ

સાબુદાણા ની ખીર Ingredients to make ( Ingredients to make Sabudana ki khir Recipe in Gujarati )

 • સાબુદાણા -૨ ટેબલસ્પૂન
 • દૂધ -૧લીટર
 • ખાંડ -૨ ટેબલસ્પૂન
 • એલચી પોઉંદર ૧/૨ ટીસપૂન
 • બળામ ની કતરણ -૧ટેબલસ્પૂન
 • કેસર -૪-૫ ફાંક

How to make સાબુદાણા ની ખીર

 1. સોંથી પહેલા સાબુદાણા ને ૨ કલાક સુધી પલાળી ને રાખવાના
 2. દૂધ ઉકળવા માટે મૂકી ડેકાનો
 3. દૂધ માં ઉકાળો આવે પછી પલાડીડેલા સાબુદાણા નાખી દેવાનું
 4. ધીમો તાપ કરીને ૧૦ મિનિટ સુધી ઉકાળી લેવો
 5. ખાંડ,એલચી પોઉંદર, બદામ કતરણ અને કેસર નાખો.
 6. ૫-૮મિનિટ ઉકાળો અને સર્વ કરો

Reviews for Sabudana ki khir Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો