હોમ પેજ / રેસિપી / સાબુદાણા ની ખીર

Photo of Sabudana ki khir by vijay laxmi Vyas at BetterButter
545
0
0.0(0)
0

સાબુદાણા ની ખીર

Jul-20-2018
vijay laxmi Vyas
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાબુદાણા ની ખીર રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સાબુદાણા -૨ ટેબલસ્પૂન
  2. દૂધ -૧લીટર
  3. ખાંડ -૨ ટેબલસ્પૂન
  4. એલચી પોઉંદર ૧/૨ ટીસપૂન
  5. બળામ ની કતરણ -૧ટેબલસ્પૂન
  6. કેસર -૪-૫ ફાંક

સૂચનાઓ

  1. સોંથી પહેલા સાબુદાણા ને ૨ કલાક સુધી પલાળી ને રાખવાના
  2. દૂધ ઉકળવા માટે મૂકી ડેકાનો
  3. દૂધ માં ઉકાળો આવે પછી પલાડીડેલા સાબુદાણા નાખી દેવાનું
  4. ધીમો તાપ કરીને ૧૦ મિનિટ સુધી ઉકાળી લેવો
  5. ખાંડ,એલચી પોઉંદર, બદામ કતરણ અને કેસર નાખો.
  6. ૫-૮મિનિટ ઉકાળો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર