હોમ પેજ / રેસિપી / પનીર ભૂરજી

Photo of Paneer bhurji by Kavi Nidhida at BetterButter
463
0
0.0(0)
0

પનીર ભૂરજી

Jul-20-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ભૂરજી રેસીપી વિશે

પનીર ભૂરજી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 75 ગ્રામ પનીર
  2. 2_2 ટેબલ સ્પૂન ઘી અને તેલ
  3. 2 મોટી ચમચી વાટેલા કાજુ
  4. 3 મોટા ટામેટાં ઝીણા સમારેલા
  5. 2 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  6. 1 ચમચી લસણ પેસ્ટ
  7. 1 ચમચી આદુ મરચાં પેસ્ટ
  8. હળદર, ધાણાજિરૂ, લાલમરચું બધું 1_1 ચમચી
  9. ½ ચમચી ગરમ મસાલો
  10. ½ ચમચી જીરું, ચૂટકી હિંગ

સૂચનાઓ

  1. એક પાન માં ઘી અને તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હિંગ ઉમેરો,
  2. પછી લસણ, આદુ મરચાં પેસ્ટ નાખીને હલાવો
  3. ડુંગળી નાખીને ગુલાબી થાય ત્યાં સુધી હલાવો
  4. પછી તેમાં બધા મસાલા અને કાજુ નાખી ને હલાવો
  5. હવે ટામેટા નાખો અને ઢાંકીને 3 મિનિટ સુધી રહેવા દો
  6. પછી બધું ક્રશર થી ક્રશ કરી લો
  7. ½ કપ પાણી નાખી હલાવો અને પનીર છુટું પાડી નાંખી દો
  8. 4 મિનિટ સુધી ઢાંકી ને થવા દો,
  9. ગરમ ગરમ પીરસો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર