Open in app

પનીર ભૂરજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Kavi Nidhida20th Jul 2018

Paneer bhurji ના વિશે

Ingredients to make Paneer bhurji in gujarati

  • 75 ગ્રામ પનીર
  • 2_2 ટેબલ સ્પૂન ઘી અને તેલ
  • 2 મોટી ચમચી વાટેલા કાજુ
  • 3 મોટા ટામેટાં ઝીણા સમારેલા
  • 2 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 1 ચમચી લસણ પેસ્ટ
  • 1 ચમચી આદુ મરચાં પેસ્ટ
  • હળદર, ધાણાજિરૂ, લાલમરચું બધું 1_1 ચમચી
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી જીરું, ચૂટકી હિંગ

How to make Paneer bhurji in gujarati

  1. એક પાન માં ઘી અને તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હિંગ ઉમેરો,
  2. પછી લસણ, આદુ મરચાં પેસ્ટ નાખીને હલાવો
  3. ડુંગળી નાખીને ગુલાબી થાય ત્યાં સુધી હલાવો
  4. પછી તેમાં બધા મસાલા અને કાજુ નાખી ને હલાવો
  5. હવે ટામેટા નાખો અને ઢાંકીને 3 મિનિટ સુધી રહેવા દો
  6. પછી બધું ક્રશર થી ક્રશ કરી લો
  7. ½ કપ પાણી નાખી હલાવો અને પનીર છુટું પાડી નાંખી દો
  8. 4 મિનિટ સુધી ઢાંકી ને થવા દો,
  9. ગરમ ગરમ પીરસો..

Reviews for Paneer bhurji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer bhurji in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes