હોમ પેજ / રેસિપી / સામા ની ખીર

Photo of Sama kheer by Aachal Jadeja at BetterButter
522
1
0.0(0)
0

સામા ની ખીર

Jul-20-2018
Aachal Jadeja
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સામા ની ખીર રેસીપી વિશે

ફરાળી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ લીટર દુધ
  2. ૮૦ ગા્મ સામો
  3. ૧ કપ ખંડ

સૂચનાઓ

  1. સામા ને ૩૦ મિનિટ પાણી માં પલાળી દો
  2. દૂધ ને ઉકાળો
  3. પછી તેમાં ખાંડ નાખો
  4. સામો નાખી દૂધ ધીમા ગેસ પર ઉકાળો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર