Open in app

દહીં નું કેક

1 review
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Divya Chetnani20th Jul 2018

curd cake ના વિશે

Ingredients to make curd cake in gujarati

  • ૧/૨ કપ તાજું પનીર
  • ૧.૧/૨ કપ ઘાટું દહી
  • ૧/૨ કપ કંડેન્સ મિલ્ક
  • ૨ ચમચા મેંદો
  • ૪ ચમચા સંતરા નું રસ
  • ૧/૨ નાની ચમચી સંતરા ના છાલ છીનેલું
  • ૧ ચમચી કોર્ન ફ્લોર
  • ૧ ચપટી ઓરેન્જ કલર
  • ૨ ચમચી ખાંડ
  • ૧/૨ કપ પાણી

How to make curd cake in gujarati

  1. તાજુ બનાવેલું પનીર લઈ મિકસર પીસી નાખો. જો ક્રીમી નહિ થાય તો ૧ ચમચ દહી નાખવું.
  2. હવે એક વાટકા માં પીસેલું પનીર નું ક્રીમ, ઘાટું દહીં, કંડેન્સ મિલ્ક, નાખી મિક્સ કરો. ૨ ચમચા મેંદો, ૪ ચમચા સંતરા નું રસ અને છીનેલી છાલ નાખી બરાબર મિક્સ કરો.
  3. હવે એક મિસર માં ૮-૧૦ ઓરેઓ બિસ્કીટ લઈ પીસી નાખો. ૪ ચમચા માખણ નાખી બરાબર મિક્સ કરો.
  4. એક બેકિંગ ટ્રેય માં મિક્સ કરેલું ઓરેઓ નું મિશ્રણ બરાબર પાથરી દો. અને દહીં નું મિશ્રણ એની ઉપર નાખી. એલ્યમિનિયમ ફોઇલ થી ઉપર થી ઠાંકી દો.
  5. ૨૫ મિનિટ એને ઈડલી કૂકર માં બાફી લો. અને ૧ કલાક ફ્રિજ માં ઠંડુ કરવા મૂકી દો.
  6. હવે એક પેન માં ૨ ચમચા ખાંડ, ૧ ચમચી કોર્ન ફ્લોર, ૧/૨ કપ પાણી નાખી ગેસ પર ગરમ કરો. ચપટી ઓરેન્જ કલર, ૨ ચમચા સંતરા નું રસ અને છીનેલું સંતરા નાખી ૨-૩ મિનિટ મધ્યમ તપે હલાવો.
  7. હવે ઓરેન્જ ગલેઝ ને કેક ની ઉપર નાખી બરાબર ફેલાવો અને ૧૫ મિનિટ ફ્રિજ માં મૂકો. અને ઠંડુ સર્વ કરો.

Reviews for curd cake in gujarati (1)

Ruchi Thacker5 months ago

Recipes similar to curd cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • દહીં ભાત

    120 likes