Photo of curd cake by Divya Chetnani at BetterButter
579
1
0.0(1)
0

curd cake

Jul-20-2018
Divya Chetnani
25 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • બાફવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧/૨ કપ તાજું પનીર
  2. ૧.૧/૨ કપ ઘાટું દહી
  3. ૧/૨ કપ કંડેન્સ મિલ્ક
  4. ૨ ચમચા મેંદો
  5. ૪ ચમચા સંતરા નું રસ
  6. ૧/૨ નાની ચમચી સંતરા ના છાલ છીનેલું
  7. ૧ ચમચી કોર્ન ફ્લોર
  8. ૧ ચપટી ઓરેન્જ કલર
  9. ૨ ચમચી ખાંડ
  10. ૧/૨ કપ પાણી

સૂચનાઓ

  1. તાજુ બનાવેલું પનીર લઈ મિકસર પીસી નાખો. જો ક્રીમી નહિ થાય તો ૧ ચમચ દહી નાખવું.
  2. હવે એક વાટકા માં પીસેલું પનીર નું ક્રીમ, ઘાટું દહીં, કંડેન્સ મિલ્ક, નાખી મિક્સ કરો. ૨ ચમચા મેંદો, ૪ ચમચા સંતરા નું રસ અને છીનેલી છાલ નાખી બરાબર મિક્સ કરો.
  3. હવે એક મિસર માં ૮-૧૦ ઓરેઓ બિસ્કીટ લઈ પીસી નાખો. ૪ ચમચા માખણ નાખી બરાબર મિક્સ કરો.
  4. એક બેકિંગ ટ્રેય માં મિક્સ કરેલું ઓરેઓ નું મિશ્રણ બરાબર પાથરી દો. અને દહીં નું મિશ્રણ એની ઉપર નાખી. એલ્યમિનિયમ ફોઇલ થી ઉપર થી ઠાંકી દો.
  5. ૨૫ મિનિટ એને ઈડલી કૂકર માં બાફી લો. અને ૧ કલાક ફ્રિજ માં ઠંડુ કરવા મૂકી દો.
  6. હવે એક પેન માં ૨ ચમચા ખાંડ, ૧ ચમચી કોર્ન ફ્લોર, ૧/૨ કપ પાણી નાખી ગેસ પર ગરમ કરો. ચપટી ઓરેન્જ કલર, ૨ ચમચા સંતરા નું રસ અને છીનેલું સંતરા નાખી ૨-૩ મિનિટ મધ્યમ તપે હલાવો.
  7. હવે ઓરેન્જ ગલેઝ ને કેક ની ઉપર નાખી બરાબર ફેલાવો અને ૧૫ મિનિટ ફ્રિજ માં મૂકો. અને ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Ruchi Thacker
Jul-21-2018
Ruchi Thacker   Jul-21-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર