Open in app

પનીર-સાલસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people

PANEER-salsa ના વિશે

Ingredients to make PANEER-salsa in gujarati

  • ૨૦૦ગ્રામ પનીર
  • બટર ૧૧/૨ ચમચી
  • ૩ રંગ ના(લાલ,લીલા,પીળા) કેપ્સિકમ મરચાં
  • ટામેટા ૨ નંગ
  • ડુંગળી ૧ નંગ
  • આદુ-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
  • મરી પાવડર ૧ ટેબલ સ્પૂન
  • ઓરેગાનો ૧ ટેબલ સ્પૂન
  • ચીલીફલેક્સ ૧ ટેબલ સ્પૂન
  • નિમક જરૂરીયાત મુજબ
  • કોથમીર જરૂર પ્રમાણે

How to make PANEER-salsa in gujarati

  1. સૌ પ્રથમ પનીર ને નાના એકસરખા ટુકડા કરી લો, એ જ રીતે બધું ઝીણું સમારી લેવું:- કાંદા, ૩ પ્રકાર ના કેપ્સિકમ, ટામેટા ના બિયા કાઢી ઝીણા સમારવા. આદુ લસણ ને વાટી લઈ પેસ્ટ બનાવી લેવી.
  2. ત્યારબાદ 1 કડાઈ માં 1 ટેબલ સ્પૂન બટર લઈ તેમાં પેહલા ડુંગળી સાંતળી લો, ત્યારબાદ આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી, કેપ્સિકમ ઉમેરી, ટામેટા ઉમેરો અને નિમક, ઓરેગાનો, ચિલ્લીફલેક્સ, મરી પાવડર ઉમેરી એકદમ મધિયમ આંચ પર બધું સરસ રીતે સાંતળી લેવું.
  3. ત્યારબાદ ૨ જી કડાઈ માં ૧/૨ ચમચી જેટલું બટર લઈ તેમાં પનીર ના ટુકડા હળવા હાથે સાંતળી લો, તૂટી ના જાય તેની કાળજી રાખવી. સ્વાદ પ્રમાણે નિમક નાખી ગેસ પરથી ઉતારી લેવું.
  4. ત્યારબાદ બંને ને મિક્સ કરી બરાબર અને ૧ બાઉલ માં લઇ કોથમીર તથા પનીર ખમણી ને ગાર્નિશ કરી સર્વ કરો.

Reviews for PANEER-salsa in gujarati (0)

No reviews yet.

Recipes similar to PANEER-salsa in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes