Open in app

સુકા મેવા વાળી દૂધી ની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Aachal Jadeja21st Jul 2018

Dryfruit bottlegourd kheer ના વિશે

Ingredients to make Dryfruit bottlegourd kheer in gujarati

  • ૧ લીટર.દૂધ
  • ૧/૨ દૂ ધી
  • ૧ કપ ખાડ
  • ૧ કપ સૂકો મેવો

How to make Dryfruit bottlegourd kheer in gujarati

  1. દૂધ ઉકાળો
  2. દૂધી ની છાલ ઉતારી ખમણી નાખો
  3. કાજુ, બદામ, અખરોટ જીણી ખમણી ના ખો
  4. દૂધ ઉકાળી ખાડં અને દૂધી નાખો
  5. ધીમાે ગેસ રાખી ઉકાળો
  6. સુગંધ આવે અએટલે ગેસ બંધ કરી ઠંડુ કરી ઉપર સૂકોમેવો ના ખો

Reviews for Dryfruit bottlegourd kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dryfruit bottlegourd kheer in gujarati

  • દૂધી ની ખીર

    1 likes
  • દૂધી ની ખીર

    1 likes