હોમ પેજ / રેસિપી / શક્કરિયા નુ રાયતું

Photo of Sweetpotato raita by Aachal Jadeja at BetterButter
453
1
0.0(0)
0

શક્કરિયા નુ રાયતું

Jul-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા નુ રાયતું રેસીપી વિશે

અનોખી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. દહી ૧ વાટકો
  2. ખાડં ૧ ચમચી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. શક્કરિયા ૨
  5. કોથમીર
  6. પુદીનો કાપેલો ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા શક્કરિયા ને કૂકર માં બાફી લો.
  2. દહી ને એક રસ કરો
  3. તેમાં મીઠું અને ખાંડ નાખો
  4. ફૂદીનો, કોથમીર ના ખી મિક્સ કરો
  5. શક્કરિયા નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર