Open in app

શક્કરિયા નુ રાયતું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Jul 2018

Sweetpotato raita ના વિશે

Ingredients to make Sweetpotato raita in gujarati

  • દહી ૧ વાટકો
  • ખાડં ૧ ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • શક્કરિયા ૨
  • કોથમીર
  • પુદીનો કાપેલો ૧/૨ ચમચી

How to make Sweetpotato raita in gujarati

  1. સૌથી પહેલા શક્કરિયા ને કૂકર માં બાફી લો.
  2. દહી ને એક રસ કરો
  3. તેમાં મીઠું અને ખાંડ નાખો
  4. ફૂદીનો, કોથમીર ના ખી મિક્સ કરો
  5. શક્કરિયા નાખો

Reviews for Sweetpotato raita in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweetpotato raita in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes