Open in app

બ્રેડ રસમલાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rani Soni21st Jul 2018

Bread Rasmalai ના વિશે

Ingredients to make Bread Rasmalai in gujarati

  • 4 નંગ બ્રેડ
  • 1 લિટર દૂધ
  • 150 ગ્રામ ખાંડ
  • 2 ચમચી પિસ્તા-બદામ સમારેલા
  • 1 ચપટી અેલચી પાવડર
  • 1 ચપટી કેસર
  • 1 ચમચી તાજી ગુલાબ ની પાંદડી

How to make Bread Rasmalai in gujarati

  1. દૂધને ઉકાળવા મૂકવું
  2. હવે દૂધમા ખાંડ, થોડા પિસ્તા, બદામ, કેસર નાંખવા
  3. દૂધન ઉકળી જાય અેટલે ,અેલચી પાવડર નાંખી
  4. ગેસનું ફ્લેમ બંધ કરવું અને તેને ઠંડું કરવું
  5. બ્રેડ લઈ કુકિઝ કટરથી બ્રેડ ને ગોળ આકાર કાપવો.
  6. હવે બ્રેડના પીસને દૂધમાં મૂકી તૈયારી માં કાઢી લેવી
  7. હવે તેને પ્લેટમાં બહાર કાઢી અને થોડું ઉપરથી દૂધ નાંખી
  8. વધેલા પિસ્તા, બદામ, કેસર નાંખી
  9. તાજી ગુલાબ ની પાંદડી મૂકી ગાર્નિશ કરી દો બ્રેડ રસમલાઇ તૈયાર છે.

Reviews for Bread Rasmalai in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Rasmalai in gujarati

  • રસમલાઈ

    1 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes