હોમ પેજ / રેસિપી / બ્રેડ રસમલાઈ

Photo of Bread Rasmalai by Rani Soni at BetterButter
801
0
0.0(0)
0

બ્રેડ રસમલાઈ

Jul-21-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ રસમલાઈ રેસીપી વિશે

બ્રેડ રસમલાઈ ઝટપટ બની જશે.કયારેક મીઠું ખાવા નું મન થાય તો જરુર થી બનાવજો આ વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 નંગ બ્રેડ
  2. 1 લિટર દૂધ
  3. 150 ગ્રામ ખાંડ
  4. 2 ચમચી પિસ્તા-બદામ સમારેલા
  5. 1 ચપટી અેલચી પાવડર
  6. 1 ચપટી કેસર
  7. 1 ચમચી તાજી ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. દૂધને ઉકાળવા મૂકવું
  2. હવે દૂધમા ખાંડ, થોડા પિસ્તા, બદામ, કેસર નાંખવા
  3. દૂધન ઉકળી જાય અેટલે ,અેલચી પાવડર નાંખી
  4. ગેસનું ફ્લેમ બંધ કરવું અને તેને ઠંડું કરવું
  5. બ્રેડ લઈ કુકિઝ કટરથી બ્રેડ ને ગોળ આકાર કાપવો.
  6. હવે બ્રેડના પીસને દૂધમાં મૂકી તૈયારી માં કાઢી લેવી
  7. હવે તેને પ્લેટમાં બહાર કાઢી અને થોડું ઉપરથી દૂધ નાંખી
  8. વધેલા પિસ્તા, બદામ, કેસર નાંખી
  9. તાજી ગુલાબ ની પાંદડી મૂકી ગાર્નિશ કરી દો બ્રેડ રસમલાઇ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર