હોમ પેજ / રેસિપી / દહીં મૂસ સાથે ગુલકન્દ અને ગુલાબ ની પાંદડીયો નો મધ

Photo of Yogurt mousse with gulkand & rose petal honey by Lata Lala at BetterButter
701
1
0.0(0)
0

દહીં મૂસ સાથે ગુલકન્દ અને ગુલાબ ની પાંદડીયો નો મધ

Jul-21-2018
Lata Lala
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં મૂસ સાથે ગુલકન્દ અને ગુલાબ ની પાંદડીયો નો મધ રેસીપી વિશે

આ મીઠું, મૂસ,પનાકોતા અને શ્રીખંડ નું મિશ્રણ કરીને બનાવવા માં આવ્યું છે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • તહેવાર
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. બાંધેલું દહીં 1 કપ
  2. દૂધ 6 મોટા ચમચા
  3. કેસર 10 તાંતણા
  4. ગુલાબ પાંદડીઓ નો મધ 1 ટેબલ સ્પૂન
  5. ગુલકંદ 1 ટી સ્પૂન
  6. જેલટીન 1 ટેબલ સ્પૂન
  7. મધ 1/2 કપ
  8. દેશી ગુલાબ પાંદડીયો 1/4 ક્યુઓ
  9. તેલ કટોરી ને લગાવવા માટે
  10. ગુલાબ ની પાંદડીયો અને મધ સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા ગુલાબ ની પાંદડીયો નો મધ બનાવશું
  2. તેના માટે પાંદડીયો ધોઈને સુકવી લો
  3. તેને કાંચ ની બાટલી માં નાખી ઉપર થી મધ નાખો
  4. બોટલ ને ઉન માં 2 દિવસ રાખો અને હલાવતા રહો
  5. ગુલાબ પાંદડી મધ તૈયાર છે
  6. દહીં ને થોડા કલાકો સુધી કપડાં માં બાંધી ને ટાંગી લો
  7. પાણી પુરું નીકળી જાય પછી એને બ્લેન્ડર થી બ્લેન્ડ કરીને આમાં કેસર નાખી હલાવી ફ્રિજ માં ઠંડો કરવા મુકો
  8. જેલટીન માં 1 ચમચી પાણી નાખી એને ફૂગવા દો
  9. દૂધ ને હૂંફાળું ગરમ કરી તેમાં જેલેટીન ભેળવી લો
  10. આમાં દહીં કેસર નાખી, ગુલકંદ અને તૈયાર કરેલું મધ મિલાવી લો
  11. હવે રેમકીન્સ ને તેલ લગાવી આમાં દહીં વાળો મિશ્રણ ભરી ઢાંકી ને ફ્રિજ માં 8 કલાક રાખો
  12. પીરસતી વખતે રેમકીન્સ ને પ્લેટ પર ઊંધું કારી પલટાવી લો
  13. તૈયાર મધ અને પાંદડીયો થી સજાવો અને ઠંડુ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર