Open in app

દહીં મૂસ સાથે ગુલકન્દ અને ગુલાબ ની પાંદડીયો નો મધ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Lata Lala21st Jul 2018

Yogurt mousse with gulkand & rose petal honey ના વિશે

Ingredients to make Yogurt mousse with gulkand & rose petal honey in gujarati

  • બાંધેલું દહીં 1 કપ
  • દૂધ 6 મોટા ચમચા
  • કેસર 10 તાંતણા
  • ગુલાબ પાંદડીઓ નો મધ 1 ટેબલ સ્પૂન
  • ગુલકંદ 1 ટી સ્પૂન
  • જેલટીન 1 ટેબલ સ્પૂન
  • મધ 1/2 કપ
  • દેશી ગુલાબ પાંદડીયો 1/4 ક્યુઓ
  • તેલ કટોરી ને લગાવવા માટે
  • ગુલાબ ની પાંદડીયો અને મધ સજાવવા માટે

How to make Yogurt mousse with gulkand & rose petal honey in gujarati

  1. સૌથી પહેલા ગુલાબ ની પાંદડીયો નો મધ બનાવશું
  2. તેના માટે પાંદડીયો ધોઈને સુકવી લો
  3. તેને કાંચ ની બાટલી માં નાખી ઉપર થી મધ નાખો
  4. બોટલ ને ઉન માં 2 દિવસ રાખો અને હલાવતા રહો
  5. ગુલાબ પાંદડી મધ તૈયાર છે
  6. દહીં ને થોડા કલાકો સુધી કપડાં માં બાંધી ને ટાંગી લો
  7. પાણી પુરું નીકળી જાય પછી એને બ્લેન્ડર થી બ્લેન્ડ કરીને આમાં કેસર નાખી હલાવી ફ્રિજ માં ઠંડો કરવા મુકો
  8. જેલટીન માં 1 ચમચી પાણી નાખી એને ફૂગવા દો
  9. દૂધ ને હૂંફાળું ગરમ કરી તેમાં જેલેટીન ભેળવી લો
  10. આમાં દહીં કેસર નાખી, ગુલકંદ અને તૈયાર કરેલું મધ મિલાવી લો
  11. હવે રેમકીન્સ ને તેલ લગાવી આમાં દહીં વાળો મિશ્રણ ભરી ઢાંકી ને ફ્રિજ માં 8 કલાક રાખો
  12. પીરસતી વખતે રેમકીન્સ ને પ્લેટ પર ઊંધું કારી પલટાવી લો
  13. તૈયાર મધ અને પાંદડીયો થી સજાવો અને ઠંડુ પીરસો

Reviews for Yogurt mousse with gulkand & rose petal honey in gujarati (0)

No reviews yet.

Recipes similar to Yogurt mousse with gulkand & rose petal honey in gujarati