Open in app

મિક્સ ફ્રૂટ કસ્ટડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Aachal Jadeja21st Jul 2018

Mix fruit custard ના વિશે

Ingredients to make Mix fruit custard in gujarati

  • કેળુ ૧
  • ચીકુ ૧
  • દ્રાક્ષ ૭-૮
  • દાડમ ૧/૨
  • સફરજન ૧/૨
  • કસ્ટડ ૪-૫ ચમચી
  • દૂધ ૫૦૦ગ્રામ
  • ખાડં ૧/૨ કપ

How to make Mix fruit custard in gujarati

  1. સૌથી પહેલાં દૂધ ને ઉકાળો ખાડં નાખી
  2. બધા ફ્રૂટ્સ ની છાલ ઉતારી કટકા કરો
  3. થોડા દૂધમાં કસ્ટડ ઉમેરો અને મિકસ કરી ઉકળેલા દૂધ માં ઉમેરો
  4. ઠંડૂ કરી પીરસો

Reviews for Mix fruit custard in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix fruit custard in gujarati

  • ફ્રૂટ સલાડ

    0 likes
  • મિક્સ દાલ વડા

    2 likes
  • ફ્રૂટ કસ્ટર્ડ

    0 likes
  • વેજ ફ્રૂટ સલાડ

    1 likes
  • દાળ ચાવલ મિક્સ

    2 likes
  • કેળા કસ્ટડ દૂધ

    2 likes