હોમ પેજ / રેસિપી / સ્ટોબેરી દૂધ શેક

Photo of Stawberry milk shake by Aachal Jadeja at BetterButter
381
1
0.0(0)
0

સ્ટોબેરી દૂધ શેક

Jul-21-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટોબેરી દૂધ શેક રેસીપી વિશે

ઝડપથી બનતી દૂધ ની વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 1

  1. ૨૫૦ ગ્રામ સ્ટોબેરી
  2. ૩ ચમચી ખાંડ
  3. ૨ વાટકી દૂધ

સૂચનાઓ

  1. સૌથી પહેલા સ્ટોબેરી ધોઈ ને કટકા કરો
  2. દૂધમાં ખાડં નાખી સ્ટોબેરી નાખી બ્લેનડર ફેરવી
  3. ઠંડુ કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર