Open in app

ગુજરાતી કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dimpal Patel21st Jul 2018

Gujarati Kadhi ના વિશે

Ingredients to make Gujarati Kadhi in gujarati

  • દહીં - ૧ કપ
  • ચણાનો લોટ - ૨ મોટી ચમચી
  • લીલાં મરચાં ની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  • આંબા અદડની પેસ્ટ - ૧ નાની ચમચી
  • ખાંડ - ૧ નાની ચમચી
  • મીઠું - ૧ નાની ચમચી
  • કઢી લીમડો - ૪ થી ૫ પાન
  • વઘાર માટે :
  • ઘી - ૧ મોટી ચમચી
  • જીરું - ૧ નાની ચમચી
  • સૂકા લાલ મરચાં - ૧
  • કઢી લીમડો - ૭ થી ૮ પાન
  • લવિંગ - ૨
  • હીંગ - ૧/૪ નાની ચમચી

How to make Gujarati Kadhi in gujarati

  1. એક તપેલીમાં દહીં , ચણા નો લોટ , લીલાં મરચાં ની પેસ્ટ , આંબા અદડની પેસ્ટ , મીઠું , ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.
  2. હવે આ તપેલીને ગેસ પર ઉકાળવા મૂકવી. કઢી લીમડો નાંખવો. સતત હલાવતા રહેવું. જેથી કઢી ફાટી ના જાય.
  3. ૨ થી ૩ ઉભરા આવે પછી ઉતારી લેવું.
  4. એક વઘારીયામાં ઘી મૂકવું. પછી તેમાં જીરુ , સૂકા મરચાં અને લવિંગ નાખવું.
  5. જીરું થઈ જાય એટલે કઢી લીમડો અને હીંગ નાંખી ને કઢીમાં વઘાર કરવો.
  6. કોથમીરથી સજાવી ને પીરસવું .

Reviews for Gujarati Kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gujarati Kadhi in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    4 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes