હોમ પેજ / રેસિપી / ચોકલેટ નાનખટાઇ

Photo of Chocolate nan khatai by Dipika Ranapara at BetterButter
321
1
0.0(0)
0

ચોકલેટ નાનખટાઇ

Jul-21-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ નાનખટાઇ રેસીપી વિશે

નાનખટાઇ એ બટર માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે. ચોકલેટ નાનખટાઇ એ મારી ફેવરિટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેલેન્ટાઇન ડે
  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1,1/2 કપ મેંદો
  2. 1કપ ઘી
  3. 1કપ બૂરુ ખાંડ
  4. 1/2 કપ કોકો પાવડર

સૂચનાઓ

  1. ઘી અને બૂરુ ખાંડ મીકસ કરી બરાબર ફેંટી લો.
  2. મેં દો અને કોકો પાવડર નાખી લોટ બાંધવો.
  3. હાર્ટ આકારના નાનખટાઇ બનાવી લો. 5 મીનીટ રેફ્રીજરેટર માં મૂકવી.
  4. 180 ' પર 8 મીનીટ માટે પ્રીહીટેડ માઇક્રોવેવ માં બેક કરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર