Open in app

ચોકલેટ નાનખટાઇ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  4 people
Dipika Ranapara21st Jul 2018

Chocolate nan khatai ના વિશે

Ingredients to make Chocolate nan khatai in gujarati

  • 1,1/2 કપ મેંદો
  • 1કપ ઘી
  • 1કપ બૂરુ ખાંડ
  • 1/2 કપ કોકો પાવડર

How to make Chocolate nan khatai in gujarati

  1. ઘી અને બૂરુ ખાંડ મીકસ કરી બરાબર ફેંટી લો.
  2. મેં દો અને કોકો પાવડર નાખી લોટ બાંધવો.
  3. હાર્ટ આકારના નાનખટાઇ બનાવી લો. 5 મીનીટ રેફ્રીજરેટર માં મૂકવી.
  4. 180 ' પર 8 મીનીટ માટે પ્રીહીટેડ માઇક્રોવેવ માં બેક કરવી.

Reviews for Chocolate nan khatai in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate nan khatai in gujarati

  • નાનખટાઇ

    1 likes
  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • ચોકલેટ મોદક

    2 likes