Open in app

પનીર પોટેટો મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Dipika Ranapara21st Jul 2018

Paneer potatoes masala ના વિશે

Ingredients to make Paneer potatoes masala in gujarati

  • 1કપ પનીર
  • 1કપ પોટેટો બાફેલા
  • 2મધ્યમ આકાર ની શેકેલી ડુંગળી ની પેસ્ટ
  • 5 શેકેલા ટામેટાની પેસ્ટ
  • 1/4 કપ મલાઇ
  • 1/4 કપ દહી
  • 3ચમચા બટર
  • 1/2 ટી સ્પૂન જીરું
  • ચપટી હિંગ
  • 1ટી સ્પૂન ગરમ મસાલો
  • 1ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટી સ્પૂન ધાણાજીરુ
  • 1ટી સ્પૂન કસુરી મેથી
  • ઝીણી સમારેલી કોથમીર

How to make Paneer potatoes masala in gujarati

  1. એક કડાઈ માં બટર ગરમ કરી તેમાં જીરું નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  2. શેકેલી ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.
  3. શેકેલા ટમેટાં ની પેસ્ટ નાખી સાંતળો.
  4. મીઠું, મરચું,હળદર, ધાણાજીરુ અને ગરમ મસાલો ઉમેરી હલાવી લો.
  5. પનીર ચોરસ કાપેલા અને બાફેલા બટાકા ચોરસ કાપેલા ઉમેરી હલાવી લો અને ખદખદવા દો.
  6. મલાઇ નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  7. દહી નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  8. કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો.

Reviews for Paneer potatoes masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer potatoes masala in gujarati

  • મટર પનીર

    4 likes
  • મસાલા મગ

    1 likes
  • મટર પનીર

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes