હોમ પેજ / રેસિપી / નાનખટાઇ

Photo of Nankhatai by Dipika Ranapara at BetterButter
688
1
0.0(0)
0

નાનખટાઇ

Jul-21-2018
Dipika Ranapara
2 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાનખટાઇ રેસીપી વિશે

નાનખટાઇ એ ઘી, મેંદો અને બૂરુ ખાંડ ત્રણ સામગ્રી માંથી બનતી સ્વાદિષ્ટ બીસ્કીટ છે. રોજબરોજ અને દિવાળી જેવા તહેવારો માં ખાસ બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • બેકિંગ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 10

  1. 1,1/2કપ મેંદો
  2. 1કપ ઘી
  3. 1કપ બૂરુ ખાંડ
  4. બદામ જરુરીયાત મુજબ

સૂચનાઓ

  1. ઘી અને બૂરુ ખાંડ મીકસ કરી બરાબર ફીણીલો.
  2. લાઇટ અને ફલ્ફી થઇ જાય એટલે તેમાં મેદો ઉમેરી લોટ બાંધવો.
  3. સોપારી જેટલા ગોળા બનાવી બદામ થી સજાવી રેફ્રીજરેટર માં પાંચ મીનીટ સુધી મૂકો.
  4. પ્રીહીટેડ માઇક્રોવેવ માં 180' પર 8 મીનીટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર