Open in app

ગાજર હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dipika Ranapara21st Jul 2018

Carrot halwa ના વિશે

Ingredients to make Carrot halwa in gujarati

  • 1 વાટકો ખમણેલ ગાજર
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • 1વાટકી દૂધ
  • 1/2 વાટકી ખાંડ
  • ચપટી ઇલાઇચી પાવડર
  • બદામ ની કતરણ અને બદામજરુરીયાત મુજબ

How to make Carrot halwa in gujarati

  1. એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગાજર નું છીણ લઇ સાંતળો.
  2. સતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખો અને બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  3. બધું દૂધ શોષાઈ જાય એટલે ખાંડ નાખવી.
  4. બરાબર હલાવતા રહો. ઘી છુટ્ટુ પડે એટલે ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો .
  5. મોલ્ડ માં નાખી ડી મોલ્ડ કરી ડ્રાય ફ્રુટ થી સજાવટ કરો.

Reviews for Carrot halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Carrot halwa in gujarati

  • ગાજર બરફી

    3 likes
  • ગાજર હલવો

    2 likes
  • ગાજર અપ્પે

    3 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes
  • મગદાળ હલવો

    1 likes