હોમ પેજ / રેસિપી / ગાજર હલવો

Photo of Carrot halwa by Dipika Ranapara at BetterButter
538
1
0.0(0)
0

ગાજર હલવો

Jul-21-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર હલવો રેસીપી વિશે

ગાજર હલવો બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. વાર તહેવારે બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકો ખમણેલ ગાજર
  2. 2 ટેબલ સ્પૂન ઘી
  3. 1વાટકી દૂધ
  4. 1/2 વાટકી ખાંડ
  5. ચપટી ઇલાઇચી પાવડર
  6. બદામ ની કતરણ અને બદામજરુરીયાત મુજબ

સૂચનાઓ

  1. એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગાજર નું છીણ લઇ સાંતળો.
  2. સતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખો અને બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  3. બધું દૂધ શોષાઈ જાય એટલે ખાંડ નાખવી.
  4. બરાબર હલાવતા રહો. ઘી છુટ્ટુ પડે એટલે ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો .
  5. મોલ્ડ માં નાખી ડી મોલ્ડ કરી ડ્રાય ફ્રુટ થી સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર