Open in app

પનીર બટર મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Dipika Ranapara21st Jul 2018

Panner butter masala ના વિશે

Ingredients to make Panner butter masala in gujarati

  • 250 ગ્રામ પનીર
  • 3ટેબલ સ્પૂન બટર
  • 1ટી સ્પૂન જીરું
  • ચપટી હિંગ
  • 1નાનો ટૂકડો આદૂ
  • 5 લીલા મરચાં
  • 10 કળી લસણ
  • 2 મધ્યમ આકારની ડુંગળી ની સ્લાઇસ
  • 4 ટામેટાના ચોરસ ટૂકડા
  • 1/4 કપ કાજૂ
  • 2 ટેબલ સ્પૂન તાજી મલાઇ
  • 1ટેબલ સ્પૂન દહી
  • 1ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટી સ્પૂન ધાણાજીરુ
  • 1ટી સ્પૂન કીચનકીંગ ગરમ મસાલો
  • 1/4 ટી સ્પૂન ઇલાઇચી પાવડર અને બૂરુ ખાંડ મીકસ
  • 1ટી સ્પૂન કસુરી મેથી
  • ઝીણી સમારેલી કોથમીર 1ટેબલ સ્પૂન

How to make Panner butter masala in gujarati

  1. પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેમાં જીરું નાખો અને હિંગ નાખો .
  2. લીલા મરચાં, આદૂ નાખી સાંતળો.
  3. ડુંગળી ની સ્લાઇસ ઉમેરી હલાવી લો અને સાંતળો.
  4. લસણ નાખી સાંતળો.
  5. ટામેટા ના ટૂકડા નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  6. કાજુ નાખી સાંતળો.
  7. મીઠું સ્વાદ અનુસાર, હળદર ,ધાણાજીરુ લાલ મરચું નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  8. હવે બધું મીક્ષ્ચર ના જાર માં પીસી લો.
  9. એક કડાઈ માં થોડું તેલ ગરમ કરી તેમાં બધું મીશ્રણ નાખી સાંતળો.
  10. પનીર ના ચોરસ ટૂકડા ગ્રેવી માં નાખો.બરાબર હલાવી લો .
  11. મલાઇ નાખી બરાબર હલાવી લો અને ધીમા તાપે, ઢાંકી ચડવા દો.
  12. ઘી છુટ્ટુ પડે એટલે દહી નાખી સાંતળો અને ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી ધીમા હલાવતા રહો.
  13. કીચનકીંગ ગરમ મસાલો, કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  14. ઇલાઇચી પાવડર ખાંડ નાખી બરાબર હલાવી લો.
  15. ગરમાગરમ રોટલી સાથે પીરસો.

Reviews for Panner butter masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Panner butter masala in gujarati

  • મટર પનીર

    4 likes
  • મસાલા મગ

    1 likes
  • મટર પનીર

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes