પાકા પપૈયા નો હલવો | Ripe papaya halvo. Recipe in Gujarati

ના દ્વારા Naina Bhojak  |  21st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Ripe papaya halvo. by Naina Bhojak at BetterButter
પાકા પપૈયા નો હલવોby Naina Bhojak
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  60

  મીની
 • પીરસવું

  8

  લોકો

1

0

પાકા પપૈયા નો હલવો વાનગીઓ

પાકા પપૈયા નો હલવો Ingredients to make ( Ingredients to make Ripe papaya halvo. Recipe in Gujarati )

 • પાકું પપૈયું ૫૦૦ ગ્રામ
 • ખાંડ ૧૦૦ ગ્રામ
 • દૂધ ૫૦૦ ગ્રામ
 • મિલ્ક પાવડર (દૂધ નો પાવડર)
 • એલચી પાવડર અડધી યી સ્પૂન
 • મિક્સ સૂકો મેવો ની કતરણ બે ટેબલસ્પૂન
 • મલાઈ એક ટેબલસ્પૂન
 • ઘી ૩ ટેબલસ્પૂન
 • અડધી ટી સ્પૂન મોહનથાળ નો કલર

How to make પાકા પપૈયા નો હલવો

 1. પાકું પપૈયું
 2. છોલીને કાપી લેવું
 3. કાપીને કટકા કરી લેવા.
 4. કટકા ને મિક્ષી માં પીસી લેવા.
 5. એક નોનસ્ટિક પાન માં ઘી મૂકવું
 6. ઘીમાં પપૈયાનું મિશ્રણ નાખીને ચડવા દેવું.
 7. પાંચ મિનિટ પછી તેમાં દૂધ ઉમેરવું
 8. અને ખાંડ પણ ઉમેરી સતત હલાવવું
 9. થોડા દૂધ માં દૂધ નો પાવડર નાખો
 10. પાવડર ને હલાવીને પણ માં નાખો
 11. હવે તેમાં ગાંઠો ના પડે તેરીતે સતત હલાવતા રહેવું
 12. મલાઈ ઉમેરી દઈ મિક્સ કરો
 13. કપ માં થોડું દૂધ લઈ કલર મિક્સ કરો
 14. એ દૂધ નળ હલવો માં ઉમેરી હલાવી લો
 15. એલચી પાવડર નાખો
 16. હલવો ને દક સર્વિંગ બાઉલ માં કાઢી લો
 17. ઉપર થી મિક્સ સૂકોમેવો ની કતરણ નાખો
 18. હવે ગરમાગરમ હલવો ખાવા માટે તૈયાર છે.
 19. પપૈયા મિશ્રણ
 20. કલર વાળું
 21. પણ માં ઘી લેવું
 22. પપૈયા મિક્સ અને ખાંડ.
 23. હલવો પ્રોસેસ ચાલું
 24. સજાવીને રેડી હલવો.

My Tip:

પાક ફળ ના હલવો માં બનાવવા માં એસેન્સ ના વાપરો તો ચાલે.પાક ફળ માં કુદરતી સોડમ આવતી હોય છે.

Reviews for Ripe papaya halvo. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો