હોમ પેજ / રેસિપી / પાકા પપૈયા નો હલવો

Photo of Ripe papaya halvo. by Naina Bhojak at BetterButter
1
1
0(0)
0

પાકા પપૈયા નો હલવો

Jul-21-2018
Naina Bhojak
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાકા પપૈયા નો હલવો રેસીપી વિશે

આ મારી ઇનોવેટિવ ડીશ છે અટીસરે પપૈયા ખૂબ જ સારા અને કલરફુલ આવે છે. પપૈયા આમ પણ પાચન ક્રિયા માટે ખૂબ સારા માનવામાં આવે છે આયુર્વેદ ના મત મુજબ જમ્યા પછી જો પપૈયા નું સેવન કરવા માં આવે તો પેટ ના ઘણા રોગો ફર થાય છે. તો એ માટે આપણે આજે એક પપૈયા ને હલવો ના રૂપ માં ખાઈશું.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • ગુજરાત
 • ધીમે ધીમે ઉકાળવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

 1. પાકું પપૈયું ૫૦૦ ગ્રામ
 2. ખાંડ ૧૦૦ ગ્રામ
 3. દૂધ ૫૦૦ ગ્રામ
 4. મિલ્ક પાવડર (દૂધ નો પાવડર)
 5. એલચી પાવડર અડધી યી સ્પૂન
 6. મિક્સ સૂકો મેવો ની કતરણ બે ટેબલસ્પૂન
 7. મલાઈ એક ટેબલસ્પૂન
 8. ઘી ૩ ટેબલસ્પૂન
 9. અડધી ટી સ્પૂન મોહનથાળ નો કલર

સૂચનાઓ

 1. પાકું પપૈયું
 2. છોલીને કાપી લેવું
 3. કાપીને કટકા કરી લેવા.
 4. કટકા ને મિક્ષી માં પીસી લેવા.
 5. એક નોનસ્ટિક પાન માં ઘી મૂકવું
 6. ઘીમાં પપૈયાનું મિશ્રણ નાખીને ચડવા દેવું.
 7. પાંચ મિનિટ પછી તેમાં દૂધ ઉમેરવું
 8. અને ખાંડ પણ ઉમેરી સતત હલાવવું
 9. થોડા દૂધ માં દૂધ નો પાવડર નાખો
 10. પાવડર ને હલાવીને પણ માં નાખો
 11. હવે તેમાં ગાંઠો ના પડે તેરીતે સતત હલાવતા રહેવું
 12. મલાઈ ઉમેરી દઈ મિક્સ કરો
 13. કપ માં થોડું દૂધ લઈ કલર મિક્સ કરો
 14. એ દૂધ નળ હલવો માં ઉમેરી હલાવી લો
 15. એલચી પાવડર નાખો
 16. હલવો ને દક સર્વિંગ બાઉલ માં કાઢી લો
 17. ઉપર થી મિક્સ સૂકોમેવો ની કતરણ નાખો
 18. હવે ગરમાગરમ હલવો ખાવા માટે તૈયાર છે.
 19. પપૈયા મિશ્રણ
 20. કલર વાળું
 21. પણ માં ઘી લેવું
 22. પપૈયા મિક્સ અને ખાંડ.
 23. હલવો પ્રોસેસ ચાલું
 24. સજાવીને રેડી હલવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર