સ્ટોબેરી દૂધ શેક | Stawberry milk shake Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  21st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Stawberry milk shake by Aachal Jadeja at BetterButter
સ્ટોબેરી દૂધ શેકby Aachal Jadeja
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

સ્ટોબેરી દૂધ શેક

સ્ટોબેરી દૂધ શેક Ingredients to make ( Ingredients to make Stawberry milk shake Recipe in Gujarati )

 • ૪-૫ સ્ટોબેરી
 • ૨ વાટકી દૂધ
 • ૧ ચમચી ખાંડ

How to make સ્ટોબેરી દૂધ શેક

 1. સૌથી પહેલાં સ્ટોબેરી ને ધોઈ ને ટૂકડા કરવા
 2. દૂધમાં ખાડં નાખી સ્ટોબેરી નાખવી
 3. બ્લેનડર ફેરવી મિક્સ કરવુ

My Tip:

ઠંડુ પીરસો

Reviews for Stawberry milk shake Recipe in Gujarati (0)