Open in app

દાડમ દિલાઈટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Dimpal Patel21st Jul 2018

Pomogranate delight ના વિશે

Ingredients to make Pomogranate delight in gujarati

  • દૂધ - ૧/૨ લીટર
  • વેનીલા કસ્ટર્ડ પાવડર - ૨ મોટી ચમચી
  • ખાંડ - ૨ મોટી ચમચી
  • કાપેલી બદામ - ૨ મોટી ચમચી
  • દાડમના દાણા - ૧/૪ કપ

How to make Pomogranate delight in gujarati

  1. એક બાઉલમાં ૨ ચમચી દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરવો.
  2. એક નોનસ્ટિક પેણીમાં દૂધ ગરમ કરવા મૂકવું. તેમાં ખાંડ નાંખવી.
  3. એક ઉભરો આવે એટલે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરવું.
  4. ૨ ઉભરા આવે પછી ગેસ બંધ કરવો. સતત હલાવતા રહેવું.
  5. રૂમના તાપમાને આવે પછી કાપેલી બદામ નાંખી ને પછી ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવું.
  6. એક ગ્લાસમાં પહેલા દાડમના દાણા નાંખવા. પછી કસ્ટર્ડ વાળું દૂધ નાખવું.
  7. દાડમના દાણા અને કાપેલી બદામથી સજાવીને પીરસવું.

Reviews for Pomogranate delight in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pomogranate delight in gujarati

  • દાડમ ની રબડી

    0 likes
  • સફરજન દાડમ જ્યુસ

    2 likes
  • પાઈનેપલ દાડમ સ્લશ

    0 likes
  • દાડમ ની છાલ ની ચા/ તિસાને

    3 likes