હોમ પેજ / રેસિપી / દાડમ દિલાઈટ

Photo of Pomogranate delight by Dimpal Patel at BetterButter
296
0
0.0(0)
0

દાડમ દિલાઈટ

Jul-21-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાડમ દિલાઈટ રેસીપી વિશે

વેનીલા કસ્ટર્ડ અને દાડમનું ખૂબ જ યમ્મી ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ - ૧/૨ લીટર
  2. વેનીલા કસ્ટર્ડ પાવડર - ૨ મોટી ચમચી
  3. ખાંડ - ૨ મોટી ચમચી
  4. કાપેલી બદામ - ૨ મોટી ચમચી
  5. દાડમના દાણા - ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ૨ ચમચી દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરવો.
  2. એક નોનસ્ટિક પેણીમાં દૂધ ગરમ કરવા મૂકવું. તેમાં ખાંડ નાંખવી.
  3. એક ઉભરો આવે એટલે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરવું.
  4. ૨ ઉભરા આવે પછી ગેસ બંધ કરવો. સતત હલાવતા રહેવું.
  5. રૂમના તાપમાને આવે પછી કાપેલી બદામ નાંખી ને પછી ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવું.
  6. એક ગ્લાસમાં પહેલા દાડમના દાણા નાંખવા. પછી કસ્ટર્ડ વાળું દૂધ નાખવું.
  7. દાડમના દાણા અને કાપેલી બદામથી સજાવીને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર