હોમ પેજ / રેસિપી / ખજૂર બૉનવીટા શેક

Photo of Datebournvita shake by Aachal Jadeja at BetterButter
515
1
0.0(0)
0

ખજૂર બૉનવીટા શેક

Jul-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર બૉનવીટા શેક રેસીપી વિશે

બાળકો ખજૂર ન ખાતા હોય ત્યારે બોનૅવિટા સાથે મિકસ કરી ને ખવડાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ખજૂર ૨ ચમચી
  2. બોનૅવિટા ૧ ચમચી
  3. દૂધ ૧ ગ્લાસ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દૂધ માં ખજુર નાખી ઉકાળો
  2. ઉકાળી તે માં ઠંડૂ કરી બ્લેનડર ફેરવી બોનૅવિટા નાખો
  3. ઠંડા ઠંડા કૂલ કૂલ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર