હોમ પેજ / રેસિપી / દહીં પાપડ સબ્જી

Photo of Dahi papad sabji by Purvi modi at BetterButter
531
0
0.0(0)
0

દહીં પાપડ સબ્જી

Jul-21-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં પાપડ સબ્જી રેસીપી વિશે

આ એક મજેદાર સ્વાદ વાળી રાજસ્થાની સબ્જી છે. જરૂર ટ્રાય કરો.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પાપડ ૩-૪
  2. વલોવેલુ દહીં ૧કપ
  3. તેલ ૫ ટી સ્પૂન
  4. રાઈ ૧ ટી સ્પૂન
  5. જીરું ૧ ટી સ્પૂન
  6. હીંગ ચપટી
  7. સમારેલી ડુંગળી ૨
  8. વાટેલું લસણ ૨ ટી સ્પૂન
  9. સમારેલું લીલું મરચું ૧
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. હળદર ૧/૨ ટી સ્પૂન
  12. લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન
  13. ગરમ મસાલો ૧ ટી સ્પૂન
  14. કોથમીર ૨ ટે સ્પૂન

સૂચનાઓ

  1. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને જીરું ઉમેરો.
  2. રાઈ તતડે એટલે હીંગ અને સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો.
  3. વાટેલું લસણ અને લીલું મરચું ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  4. હવે તેમાં લગભગ એક કપ પાણી ઉમેરીને વલોવેલુ દહીં ઉમેરો.
  5. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો.
  6. બરાબર હલાવી કોથમીર ઉમેરીને ઉકળવા દો.
  7. ઉકળે ત્યાં સુધી પાપડ ને શેકી લો અને તેના મોટા ટુકડા કરો.
  8. પાપડ ને ઉકળતી ગ્રેવી માં મિક્સ કરી લગભગ ૨-૩ મિનિટ સુધી થવા દો.
  9. દહીં પાપડ સબ્જી તૈયાર છે. કોથમીર થી સજાવી રોટલી કે ભાખરી સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર