સ્તફેડ રવા બોલ | Stafed ravaa boll Recipe in Gujarati

ના દ્વારા vijay laxmi Vyas  |  21st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Stafed ravaa boll recipe in Gujarati, સ્તફેડ રવા બોલ, vijay laxmi Vyas
સ્તફેડ રવા બોલby vijay laxmi Vyas
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

સ્તફેડ રવા બોલ વાનગીઓ

સ્તફેડ રવા બોલ Ingredients to make ( Ingredients to make Stafed ravaa boll Recipe in Gujarati )

 • રવા -૧કપ
 • દૂધ -૧કપ
 • પાણી -૨કપ
 • ખાંડ -૧ટેબલસ્પૂન
 • એલચી પોઉંદર-૧/૪ટીસપૂન
 • ડ્રાઈ ફ્રુટ કટિંગ -2ટેબલસ્પૂન
 • પીસેલી ખાંડ -1 ટેબલસ્પૂન
 • ખોપરાનું ખમણ -1 ટેબલસ્પૂન

How to make સ્તફેડ રવા બોલ

 1. એક કડાયલા માં દૂધ અને પાણી નાખો.
 2. રવો, ખાંડ અને એલચી પોઉંદર નાખો
 3. ગેસ ઉપર મૂકી ને ચમચાથી હલાવતા રહેવાનું
 4. જાડું પડી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું
 5. ગેસ પરથી નીચો ઉતારીને ઠંડુ થવા દેવાનું
 6. ઠંડુ થઈ પછી હાથથી મસળીને ટીક્કી બનાવીને તેમાં ડ્રાય ફ્રુટ અને ખાંડ ટીક્કી માં મૂકીને ગોળા વાળી ડેઓ
 7. કુકર માં પાણી નાખો
 8. ઉપર જાળી મુકો
 9. ગોળા મૂકીને ધક્કાન લગાવો
 10. ૧૫-૨૦ મિનિટ બાફી લેવાનું
 11. થોડાક ઠંડા થઈ જાય પછી ગોળાનું ખોપરાનું ખમણ માં રગદોળી દેવાનું
 12. રવા સ્ટફ્ડ બોલ સર્વ માટે તૈયાર છે.

Reviews for Stafed ravaa boll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો