કાંદા નું રાયતું | Onion Raita Recipe in Gujarati

ના દ્વારા Dimpal Patel  |  21st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Onion Raita by Dimpal Patel at BetterButter
કાંદા નું રાયતુંby Dimpal Patel
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

કાંદા નું રાયતું વાનગીઓ

કાંદા નું રાયતું Ingredients to make ( Ingredients to make Onion Raita Recipe in Gujarati )

 • દહીં - ૨ કપ
 • કાંદા - ૧
 • લીલાં મરચાં ની પેસ્ટ - ૧/૪ મોટી ચમચી
 • જીરું પાવડર - ૧/૨ નાની ચમચી
 • કાળા મરી નો પાવડર - ૧/૪ નાની ચમચી
 • મીઠું - ૧/૨ નાની ચમચી
 • કોથમીર - ૨ મોટી ચમચી

How to make કાંદા નું રાયતું

 1. કાંદાને એકદમ ઝીણા કાપી લેવા. કોથમીર પણ કાપી લેવી.
 2. દહીંને ફેંટી લેવું.
 3. દહીંમાં વાટેલું જીરું , કાળા મરી નો પાવડર , લીલા મરચા ની પેસ્ટ , મીઠું , કાંદા અને કોથમીર મિક્સ કરવી.
 4. ફ્રીઝમાં ૧/૨ કલાક માટે મૂકી ને પછી પીરસવું.
 5. બીરિયાની કે પુલાવ સાથે પીરસવું.

My Tip:

દહીં એકદમ ઘટ્ટ લેવું. કોથમીર ની સાથે કાપેલો ફુદીનો પણ રાયતામાં નાખી શકાય

Reviews for Onion Raita Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો