હોમ પેજ / રેસિપી / આઈસ્ક્રીમ

Photo of Icecream by vijay laxmi Vyas at BetterButter
1
0
0(0)
0

આઈસ્ક્રીમ

Jul-21-2018
vijay laxmi Vyas
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આઈસ્ક્રીમ રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. દૂધ -૧લીટર
 2. ખાંડ -૨ ટેબલસ્પૂન
 3. કેસર -4-5ફાંક
 4. ડ્રાઈ ફ્રુટ ગાર્નિશ કરવામાં

સૂચનાઓ

 1. સોંથી પહેલા દૂધ ગેસ ઉપર મૂકીને ગરમ કારીલો
 2. ધીમું તાપ કરીને ૨૦-૨૫ મિનિટ સુધી ઉકાળો
 3. ચમચાથી હલાવવાનું
 4. ખાંડ અને કેસર નાખો
 5. ફરીથી ૪-૫ મિનિટ ઉકાળો
 6. ગેસ પરથી ઉતારીને ઠંડો થઈ જાય પછી ડબ્બામાં નાખો
 7. ૪-૫ કલાક સુધી ફ્રીઝર માં મૂકી દેવો
 8. ૪-૫ કલાક પછી નીકળીને મિક્સર માં બ્લન્ડ કરવાનું.
 9. ફરીથી ડબ્બા માં નાખો.
 10. અને ૬-૮ કલાક ફ્રીઝ માં મુકવાની.
 11. બોલ માં નાખો અને ડ્રાઈ ડ્રાયફ્રૂટ્સ નાખી સર્વ કરવાની

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર