Open in app

ફ્યુઝન મીઠાઈ પાઇ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  4 people
Dipika Ranapara21st Jul 2018

Fusion mithai pai ના વિશે

Ingredients to make Fusion mithai pai in gujarati

  • પાઇ ક્રસ્ટ ની સામગ્રી:
  • 1કપ મેંદો
  • 1/2 કપ પાણી
  • 2 ટેબલ સ્પૂન ખાંડ
  • 2ટેબલ સ્પૂન ઘી
  • સ્ટફીંગ ની સામગ્રી:
  • 100 ગ્રા મ કલાકંદ
  • 1ટેબલ સ્પૂન દૂધ
  • 100 ગ્રા મ ગાજર હલવો
  • 2ટેબલ સ્પૂન કોકો પાવડર
  • 2ટેબલ સ્પૂન દૂધ

How to make Fusion mithai pai in gujarati

  1. પાણી ગરમ કરી તેમાં ખાંડ ઓગાળવી.
  2. મેંદા માં ઘી નાખી મોણ દેવું.
  3. ખાંડ વાળા પાણી થી સોફ્ટ લોટ બાંધવો. થોડી વાર ઢાંકી બાજુ પર મૂકી દો.
  4. કલાકંદ માં દૂધ મિક્સ કરી ઢીલુ કરવું.
  5. થોડા દૂધ મિશ્રીત કલાકંદ માં કોકો પાવડર નાખી બરાબર હલાવી લો .
  6. પાઇ ક્રસ્ટ નો લૂવો લઇ એક જાડી રોટલી વણી લો,તેને બેકીંગ ટ્રે પર મૂકી કિનારી પર સફેદ કલાકંદ ફેલાવો. અને વચ્ચે કોકો કલાકંદ મૂકો.
  7. સફેદ કલાકંદ ની ઉપર ગાજર હલવો ફેલાવો.
  8. પાઇ ક્રસ્ટ માથી બીજો લૂવો લઇ મોટો રોટલો વણી લો અને પહેલા ની ઉપર ઢાંકી દો.કિનારી દબાવી દેવાની અને ચપટી લઇ ડિઝાઇન બનાવવી.વચ્ચે એક વાટકી મૂકવી.
  9. આજે બાજૂ માં સીધા કાપા પાડીને ટ્વીસ્ટ કરી પાંખડી નો આકાર આપવો.થોડા પાઇ ક્રસ્ટ માં કોકો પાવડર નાખી બરાબર ગૂંથી લેવો.રોલ કરી સર્કલ પાસે ગોઠવો.
  10. પ્રી હીટેડ ઓવનમાં 180 ' પર 18 મીનીટ સુધી બેક કરો.

Reviews for Fusion mithai pai in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fusion mithai pai in gujarati

  • ફ્યુઝન ચકરી

    4 likes
  • ફ્યુઝન ફાફડા

    2 likes
  • મધ સફરજન પાઇ

    0 likes
  • સીંગ ની મીઠાઈ

    4 likes
  • અંજીર ચોકો પાઇ

    2 likes
  • સોયા પેડા -હેલ્ધી મીઠાઈ

    1 likes