Open in app

ગુજરાતી મીઠી વાનગી બીરંજ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Naina Bhojak22nd Jul 2018

Gurati sweet dish Biranj. ના વિશે

Ingredients to make Gurati sweet dish Biranj. in gujarati

  • ઘઉં ની શેકેલી સેવ વર્મિસેલી એક પેકેટ
  • ઘી ૩ટેબલસ્પૂન.
  • ખાંડ ૧૫૦ ગ્રામ
  • દૂધ ૨૦૦ ગ્રામ
  • એલચી પાવડર એક ટી સ્પૂન
  • કાજુ /દ્રાક્ષ/બદામ ની કતરણ
  • પિસ્તા ની કતરણ
  • પાણી અડધો કપ અથવા જરૂર મુજબ
  • સફેદ ગુલાવ નું એસન્સ અડધી ટી સ્પૂન.

How to make Gurati sweet dish Biranj. in gujarati

  1. એક કઢાઈ માં ઘી મૂકી સેવ ને ભાગી ને નાખો
  2. સેવને ઘી માં ફક્ત ૫મિનિટ માટે સેકી લો
  3. સેવ ની સાથે દ્રાક્ષ ને પણ સેકી લો જેથી ફૂલે.
  4. હવે એમા દૂધ રેડી દો અને હલાવી ને ચડવા દો
  5. થોફૂંક પાણી પણ નાખો અને સેવને ચડવા દો
  6. હવે પાણી નો ભાગ બળી જાય એટલે ખાંડ ઉમેરો
  7. સારી રીતે હલાવતા રહો જેથી ચોંટે નહીં.
  8. હવે એમાએસન્સ અને એલચી પાવડર ઉમેરો.
  9. સૂકામેવો ની કતરણ નાખો
  10. હવે ગરમાગરમ આ બીરંજ નો સ્વાદ માણો.
  11. તો તૈયાર છે આપની સ્વીટ ડીશ બીરંજ.

Reviews for Gurati sweet dish Biranj. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gurati sweet dish Biranj. in gujarati