Open in app

જાંબુ ની મીઠી લસ્સી.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  3 people
Naina Bhojak22nd Jul 2018

Jamun sweet lassi. ના વિશે

Ingredients to make Jamun sweet lassi. in gujarati

  • મીઠા પાક અને તાજા જાંબુ ૨૫૦ગ્રામ
  • સાકર દળેલી ૫૦ગ્રામ મોળું દહીં ૩૫૦ ગ્રામ
  • બરફ ના ટુકડા જરૂર મુજબ

How to make Jamun sweet lassi. in gujarati

  1. જાંબુ ને ધોઈ ને કટ કરી લો
  2. મિક્સી માં પીસી લો
  3. જાંબુ ની પેસ્ટ
  4. હવે દહી સાથે જાંબુ નજ પેસ્ટ અને સાકર નાખો
  5. બરફ ના ટુકડા નાખી મિક્સી માં પીસી લો
  6. કાચ ના ગ્લાસ માં જાંબુ લસ્સી રેડી ઠંડી લસ્સી નો આનંદ માણો.

Reviews for Jamun sweet lassi. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jamun sweet lassi. in gujarati

  • ભીંડા ની ખાટ્ટી મીઠી કઢી

    1 likes
  • ઓટ્સ અને ઘઉં નાં લોટ ની મીઠી મોયની

    1 likes
  • બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી

    3 likes