હોમ પેજ / રેસિપી / જાંબુ ની મીઠી લસ્સી.

Photo of Jamun sweet lassi. by Naina Bhojak at BetterButter
311
1
0.0(0)
0

જાંબુ ની મીઠી લસ્સી.

Jul-22-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જાંબુ ની મીઠી લસ્સી. રેસીપી વિશે

અત્યારે ચોમાસા ની મોસમ માં આપનર ત્યાં જાંબુ સારા આવે તો એમાંથી આપણે આજે લસ્સી બનાવીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. મીઠા પાક અને તાજા જાંબુ ૨૫૦ગ્રામ
  2. સાકર દળેલી ૫૦ગ્રામ મોળું દહીં ૩૫૦ ગ્રામ
  3. બરફ ના ટુકડા જરૂર મુજબ

સૂચનાઓ

  1. જાંબુ ને ધોઈ ને કટ કરી લો
  2. મિક્સી માં પીસી લો
  3. જાંબુ ની પેસ્ટ
  4. હવે દહી સાથે જાંબુ નજ પેસ્ટ અને સાકર નાખો
  5. બરફ ના ટુકડા નાખી મિક્સી માં પીસી લો
  6. કાચ ના ગ્લાસ માં જાંબુ લસ્સી રેડી ઠંડી લસ્સી નો આનંદ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર