Open in app

મિલ્ક પાવડર રસમલાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Chandni Joshi22nd Jul 2018

Milk powder rasmalai ના વિશે

Ingredients to make Milk powder rasmalai in gujarati

  • 500 ml દૂધ
  • 2 વાટકી દૂધ નો પાવડર
  • 1 વાટકી ખાંડ
  • 1 ટી સ્પૂન ઘી
  • 1 ટી સ્પૂન ડ્રાય ફ્રુટ નો ભૂકો(કેસર,પિસ્તા,બદામ,કાજુ,એલચી પાવડર)
  • 1/2 ટી સ્પૂન બદામ ની કતરણ

How to make Milk powder rasmalai in gujarati

  1. 1.સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉકળવા મુકો દૂધ ઉકળે એટલે હલાવી તેમાં ડ્રાય ફ્રુટ પાવડર ઉમેરો(થોડો પાવડર ગાર્નીશ માટે રાખવો)
  2. 2.દૂધ નો કલર બદલે એટલે તેમાં પોણી વાટકી ખાંડ ઉમેરો. હવે દૂધ ને ધીમે ધીમે ઊકળવા દો
  3. 3 .દૂધ ઘાટું થાઈ એટલે ગેસ બંધ કરી દેવો.
  4. 4 હવે બીજા પેન માં મિલ્ક પાવડર નાખો ધીમા ગેસ 1 મિનિટ હલાવો હવે તેમાં 1 કપ સાદું દૂધ ઉમેરો
  5. 5 હવે ગોટી ના વડે એ રીતે હલાવી બરાબર મિક્ષ કરો જેથી મિશ્રણ ઘટ થવા લાગશે
  6. 6.મિશ્રણ ઘટ થઈ એટલે તેમાં 1/4 વાટકી બાકી રહેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.
  7. 7.હવે 1 ટી સ્પૂન ઘી ઉમેરી મિશ્રણ એકદમ ઘટ થઈ ને જાડું થઈ એટલે એક બાઉલ માં કાઢી લો.
  8. હવે તેમાં થી થોડું થોડું મિશ્રણ હાથ માં લઇ ગોળ બોલ વાળી દબાવી ને લુઆ જેવો શેપ આપો આ રીતે બધા મિશ્રણ માંથી બનાવી લો.
  9. હવે સર્વિંગ બાઉલ માં કાઢી બનાવેલ બોલ ને તેમાં રાખી તેના પર તૈયાર કરેલ ડ્રાય ફ્રૂટ વાળું તૈયાર કરેલ દૂધ નાખી ડ્રાય ફ્રૂટ થી ગાર્નીશ કરી સર્વ કરો

Reviews for Milk powder rasmalai in gujarati (0)

No reviews yet.

Recipes similar to Milk powder rasmalai in gujarati

  • રસમલાઈ

    1 likes
  • મિલ્ક કેક

    2 likes
  • અવલ મિલ્ક

    1 likes
  • રસમલાઈ કેક

    3 likes
  • રસમલાઈ ટાર્ટ

    3 likes
  • બ્રેડ રસમલાઈ

    0 likes