હોમ પેજ / રેસિપી / મિલ્ક પાવડર રસમલાઈ

Photo of Milk powder rasmalai by Chandni Joshi at BetterButter
784
0
0.0(0)
0

મિલ્ક પાવડર રસમલાઈ

Jul-22-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિલ્ક પાવડર રસમલાઈ રેસીપી વિશે

આ રેસિપી ઇન્સ્ટન્ટ બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 2

  1. 500 ml દૂધ
  2. 2 વાટકી દૂધ નો પાવડર
  3. 1 વાટકી ખાંડ
  4. 1 ટી સ્પૂન ઘી
  5. 1 ટી સ્પૂન ડ્રાય ફ્રુટ નો ભૂકો(કેસર,પિસ્તા,બદામ,કાજુ,એલચી પાવડર)
  6. 1/2 ટી સ્પૂન બદામ ની કતરણ

સૂચનાઓ

  1. 1.સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉકળવા મુકો દૂધ ઉકળે એટલે હલાવી તેમાં ડ્રાય ફ્રુટ પાવડર ઉમેરો(થોડો પાવડર ગાર્નીશ માટે રાખવો)
  2. 2.દૂધ નો કલર બદલે એટલે તેમાં પોણી વાટકી ખાંડ ઉમેરો. હવે દૂધ ને ધીમે ધીમે ઊકળવા દો
  3. 3 .દૂધ ઘાટું થાઈ એટલે ગેસ બંધ કરી દેવો.
  4. 4 હવે બીજા પેન માં મિલ્ક પાવડર નાખો ધીમા ગેસ 1 મિનિટ હલાવો હવે તેમાં 1 કપ સાદું દૂધ ઉમેરો
  5. 5 હવે ગોટી ના વડે એ રીતે હલાવી બરાબર મિક્ષ કરો જેથી મિશ્રણ ઘટ થવા લાગશે
  6. 6.મિશ્રણ ઘટ થઈ એટલે તેમાં 1/4 વાટકી બાકી રહેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.
  7. 7.હવે 1 ટી સ્પૂન ઘી ઉમેરી મિશ્રણ એકદમ ઘટ થઈ ને જાડું થઈ એટલે એક બાઉલ માં કાઢી લો.
  8. હવે તેમાં થી થોડું થોડું મિશ્રણ હાથ માં લઇ ગોળ બોલ વાળી દબાવી ને લુઆ જેવો શેપ આપો આ રીતે બધા મિશ્રણ માંથી બનાવી લો.
  9. હવે સર્વિંગ બાઉલ માં કાઢી બનાવેલ બોલ ને તેમાં રાખી તેના પર તૈયાર કરેલ ડ્રાય ફ્રૂટ વાળું તૈયાર કરેલ દૂધ નાખી ડ્રાય ફ્રૂટ થી ગાર્નીશ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર