Open in app

રાજભોગ આઇસ્ક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  50 min
પીરસવું  10 people
Jigisha Jayshree22nd Jul 2018

Raj bhog ice cream ના વિશે

Ingredients to make Raj bhog ice cream in gujarati

  • ૧ લીટર ફૂલ ફેટ દુધ
  • ૧ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર પાવડર
  • ૫ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ ટી સ્પૂન જીલેટીન પાવડર
  • ૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  • ૧/૪ ટી સ્પૂન વેનીલા એસેન્સ
  • ૧ કપ ફ્રેશ ક્રીમ ઘર કી યા અમૂલ
  • કાજુ, બદામ, પિસ્તા, અંજીર

How to make Raj bhog ice cream in gujarati

  1. સર્વ પ્રથમ એક વાસણમાં દુધ કાઢી લો.
  2. ૧ કપ દૂધ નેં બાજુ પર મૂકી નેં બીજા દુધ ને ઉકળ વા મુકો
  3. કોર્ન ફ્લોર ને ૧ કપ દુધ માં મિક્સ કરીને ઉકળ તા દુધ માં નાંખી મિક્સ કરો.
  4. હવે તેમાં ખાંડ નાખી દો
  5. જીલેટીન પાવડર ને પાણી મા ઓગાળી લો
  6. મિલ્ક પાવડર ને પણ થોડા પાણી માં મિક્સ કરો
  7. હવે ઓગળી નેં રાખેલ મિલ્ક પાવડર ને ઉકળ તા દુધ માં નાંખી મિક્સ કરો
  8. હવે દુધ ઉકળી નેં અડધુ થય જાય ત્યા સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી દો
  9. હવે તેમાં વેનીલા એસેન્સ નાંખો અને જીલેટીન વાળુ પાણી નાંખીને મિક્સ કરો. અને તે ને અએક વાસણમાં કાઢી લો
  10. રૂમ ટેમ્પરેચર પ્રમાણે ઠંડુ થયા પછી ફ્રિજર માં ૨ કલાક માટે મુકો
  11. પછી તેને બ્લેન્ડર થી ફેટી લો હવે તેમાં ક્રીમ નાખી ને ફેંટો પછી ૨ કલાક સુધી ફ્ર્રીજર માં મૂકી દો
  12. આવુ ૩ વાર કરો
  13. ત્રીજી વાર કરો ત્યારે તેમા ડ્રાય ફ્રૂટ ને પલાળી ને નાંખો.
  14. હવે એક પ્લાસ્ટિક કન્ટેનર મા નાંખી ૭/૮ કલાક સુધી સેટ થવા દો
  15. પછી ઠંડા આઇસ્ક્રીમ પરોસો

Reviews for Raj bhog ice cream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raj bhog ice cream in gujarati

  • રાજભોગ પીસ્તા લાડુ

    1 likes
  • રોયલ રાજભોગ આઈસ્ક્રીમ

    1 likes
  • હોમ મેઇડ આઇસ્ક્રીમ વીથચોકો ચીપ્સ

    4 likes
  • ગુજરાતી થાળી. રાજભોગ મઠો અને મગનીદાળ ની કચોરી સાથે...

    1 likes